તાજા સમાચાર
વિશ્વસનીય સમાચાર સંસ્થાઓ તરફથી મહેસાણા અને આસપાસના સ્થાનિક સમાચાર અને અપડેટ્સ.
ખાસ
જમ્મુ-કાશ્મીરમાં CRPFના જવાનો પર આતંકી હુમલો, કુલગામમાં ફાયરિંગથી 3 જવાનો ઘાયલ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે સુરક્ષામાં તૈનાત CRPFના જવાનો પર અજાણ્યા બાઇકસવાર હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ત્રણ CRPF જવા...
-
મહેસાણામાં ક્રિકેટ મેચ દરમિયાન ફટાકડો ફૂટતાં કોર્પોરેટર દેવેશ પટેલને આંખમાં ગંભીર ઈજા
મહેસાણાના પરા તળાવ વિસ્તારમાં ક્રિકેટ મેચ દરમિયાન ફટાકડો ફૂટતાં કોર્પોરેટર દેવેશ પટેલને આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. તેઓ મિત્રો સાથે મેચ નિહાળી રહ્યા...
-
હવે મહેસાણાના ખેડૂતો ઘરે બેઠાં ખાતરનું બુકિંગ કરી શકશે, FSAS એપનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ
મહેસાણા જિલ્લાના ખેડૂતોને સબસિડીવાળું ખાતર સરળતાથી મળી રહે તે માટે નવી ડિજિટલ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. ભારત સરકારની Fertilizer Sale Application Sy...
-
બેચરાજીના આદિવાડા પાસે ST બસ રોડની સાઈડમાં ઉતરી, ડ્રાઈવર નશામાં હોવાની આશંકા વચ્ચે પોલીસ પહોંચતાં ફરાર
મહેસાણાથી સાપાવાડા તરફ જતી ST બસ બેચરાજીના આદિવાડા ગામ નજીક રોડની સાઈડમાં ઉતરી જતાં મુસાફરોમાં અફરાતફરી મચી હતી. બસના ડ્રાઈવરે નશાની હાલતમાં વાહન ચલાવ...
-
અમૂલના દૂધના ભાવવધારા પાછળનું કારણ આવ્યું સામે, ચેરમેન અશોક ચૌધરીએ પશુપાલકોના હિતમાં લીધો નિર્ણય હોવાનું જણાવ્યું
અમૂલ દૂધના ભાવમાં થયેલા વધારા અંગે અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીએ સ્પષ્ટતા કરી છે. તેમના જણાવ્યા મુજબ ઘાસચારો અને પશુઆહારના ભાવમાં વધારો થતાં દૂધ ઉ...
-
મોબાઈલ યુગમાં બાળકોને કરાવ્યો ગામડાના જૂના જીવનનો અનુભવ, મહેસાણાના ભાંડુ ગામમાં 600થી વધુ બાળકો માટે અનોખો કેમ્પ
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ભાંડુ ગામમાં પાંચ ગામ લેવા પાટીદાર સમાજ દ્વારા ત્રણ દિવસીય અનોખા વિન્ટર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં...
-
મહેસાણાના ચિત્રોડીપુરા ગામમાં શરૂ થઈ સોલાર ક્રાંતિ, હવે ઘરોની છત પર લાગશે 2.2 KWની સોલાર પેનલ
મહેસાણા તાલુકાના ચિત્રોડીપુરા ગામને સોલાર વિલેજ બનાવવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના માધ્યમથી ગામનાં ઘરો પર 2.2 ક...
-
મહેસાણા મનપા વિસ્તારમાં પાંચ ખેતરોમાં કચરાના ઢગલામાં ભીષણ આગ, ફાયર ટીમે એક કલાકની જહેમત બાદ મેળવ્યો કાબૂ
મહેસાણા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા પાંચ ખેતરોમાં કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં મહેસાણા ફાયર વિભાગની ટીમ ત...
-
મહેસાણાના ખેરવા ગામમાં બે જૂથો વચ્ચે સામસામે હુમલો, બંને પક્ષોએ નોંધાવી પોલીસ ફરિયાદ
મહેસાણા જિલ્લાના ખેરવા ગામમાં બે જૂથો વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે. આ બનાવમાં બંને પક્ષો વચ્ચે મારામારી થતાં બંને તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી છે....
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે, અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14 નવેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દર્શન અને પૂ...
-
બહુચરાજી મંદિરમાં માતાજીને સુવર્ણ થાળમાં રાજભોગ ધરાવાયો, ગાયકવાડ શાસનકાળની 450 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ
મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરમાં નૂતન વર્ષના પવિત્ર અવસરે મા બાળા બહુચરને સોનાનાં વાસણોમાં વિશેષ રાજભોગ ધરાવવામાં આવ્યો હતો. ગાયક...
-
દિવાળીની રાત્રે મહેસાણા શહેર અને આસપાસના ગામોમાં આગના 12 બનાવો, ફાયર ટીમે આખી રાત દોડધામ કરી
દિવાળીની રાત્રે ફટાકડાની આતશબાજી વચ્ચે મહેસાણા શહેર અને આસપાસનાં ગામોમાં આગ લાગવાની 12 ઘટનાઓ સામે આવી હતી. મીઠા અને ચિત્રોડા ગામમાં ઘાસચારાના પૂળા બળી...
-
ઊંઝાના ઉનાવામાં ખાતરની કાળાબજારીનો પર્દાફાશ, ગણેશ એગ્રોના ગોડાઉનમાંથી 2,500 યુરિયાની થેલીઓ ઝડપાઈ
મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના ઉનાવા નજીક સરકારી સબસિડીવાળા યુરિયા ખાતરના શંકાસ્પદ સંગ્રહનો પર્દાફાશ થયો છે. તંત્રની સંયુક્ત ટીમે ગણેશ એગ્રોના ગોડાઉન...
વધુ સમાચાર લોડ થઈ રહ્યા છે…
તમે બધા 62 સમાચાર જોઈ લીધા