Email Spoofing

Maru Mehsana

અપડેટ:

ઇમેઇલ spoofing દ્વારા લાખોની ઠગાઈ : ગાંધીનગરની ફાર્મા કંપનીને વેન્ડરના નામે ફેક ઇમેઇલ મોકલ્યો, ઠગબાજોએ વિશ્વાસમાં લઇ રૂ. 10.80 લાખનો ચૂનો લગાવ્યો.

સાંતેજ સ્થિત ફાર્મા કંપની સાથે ઇમેઇલમાં ફેરફાર કરી લખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છૅ.અજાણ્યા ગઠિયાઓએ સત્તાવાર વેન્ડરના નામે ખોટો ઇમેઇલ કરી કુલ રૂ. 10.80 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે .

આ સમાચાર શેર કરો

બીજા સમાચાર