Mahesana Biladi Baug

સત્ય નો અવાજ Mehsana

Updated:

મહેસાણા શહેર બિલાડી બાગ, હીરાનગર આજુબાજુ ન વિસ્તારો માં ઝાડા, ઉલટી ના કેસ માં વધારો,

અગાઉ નગરપાલિકા ધ્વારા દવા છંટકાવ કરવામાં આવતો હતો,

મહાનગરપાલિકા બન્યા પછી તેમજ કોરોડો ની ગ્રાન્ટ હોવા છતાં મચ્છર જન્ય રોગો અટકાવવા મહાનગરપાલિકા નિષ્ફળ હોવાની લોકો માં રાવ,

તંત્ર ધ્વારા પ્રજાલક્ષી જરૂરી કામગીરી થાય તે અંગે પ્રજા આશા વ્યક્ત કરી રહી છે.

Share this news

More news