kadi thol

સત્ય નો અવાજ મહેસાણા

અપડેટ:

કડીના થોળમાં મંદિરમાં આવેલી નોટ બદલવાના ચક્કરમાં 15 લાખ ગુમાવ્યા

દાનમાં આવેલી 10,20,50 અને 100 ના દરની નોટ બદલી આપવાનું કહી કમિશનની લાલચ આપી હતી

15 લાખ રૂપિયા લીધા બાદ ચિલ્ડ્રન બેન્ક લખેલી નોટ પકડાવી લીધી

કિશોરસિંહ નામના શખ્સ દ્વારા આચરાઈ ઠગાઈ

મહેન્દ્રભાઈ રતિલાલ પટેલ નામના વ્યક્તિ સાથે ઠગાઈ

નોટ બદલી કમિશન લેવાના ચક્કરમાં અસલી 15 લાખ ગુમાવ્યા

આ સમાચાર શેર કરો

બીજા સમાચાર