Ansari Fashion Store Mehsana
નોકરીની વિગત
- પગાર
- ₹12,000 – ₹20,000 / મહિને
- જગ્યાઓ
- 4
- મૂક્યાની તારીખ
અરજી કેવી રીતે કરવી
નીચેની વિગતથી નોકરી આપનારનો સીધો સંપર્ક કરો.
સંપર્ક વ્યક્તિ: Ataullah Ansari
નોકરી વિશે
પેન્ટ કે નાઇટી બનાવનાર 4 કારીગર ની જરૂરિયાત છે
ગારમેન્ટ મુજબ બનાવવાનુ છે , અમે કટીંગ કરી તમને આપીશુ તમે અમારી દુકાને બનાવો અથવા તમારા ઘરે પણ બનાવી શકો છો જેવુ બનાવશો તેવાની મજુરી અલગ અલગ રહેશે. કોઈ ને વગર મુઙી તૈયાર કપઙા નો વેપાર કરવો હોય તો મળો દુકાન નહી ખુલ્લા મા રોઙ ઉપર કરવો પઙશે કમીશન પર (રોજે રોજ મુઙી અમને આપો નફો તમે લઇ જાઓ ( વેપાર માટે અમે જગ્યા આપશુ અથવા તમારી પસંદ ની જગ્યા ( ફક્ત મહેસાણા શહેર મા જ )
કોન્ટેક- અતાઉલ્લાહ અન્સારી ( 9924392481)
કૉલ કરો કે વૉટ્સઅપ મેસેજ
મહેસાણા - 384002