Helper – Assembly, Production & Quality Checking (Male & Female)

TOSHEE INDUSTRIES PVT. LTD.

TOSHEE INDUSTRIES PVT. LTD.
ફુલ ટાઇમ Maheshana Kadi

નોકરીની વિગત

પગાર
₹20,545 – ₹25,000 / મહિને
જગ્યાઓ
25
લાયકાત
10/12
મૂક્યાની તારીખ

અરજી કેવી રીતે કરવી

નીચેની વિગતથી નોકરી આપનારનો સીધો સંપર્ક કરો.

સંપર્ક વ્યક્તિ: HITS THAKOR

નોકરી વિશે

🚨🇯🇵 જાપાનીઝ કંપનીમાં નોકરીની સુવર્ણ તક!
🏭 TOSHEE INDUSTRIES PVT. LTD. 📍 લોકેશન: અમદાવાદ – કડી, ગુજરાત
👨‍💼👩‍💼 છોકરા અને છોકરીઓ બંને માટે ભરતી ચાલુ છે!
📅 ભરતીની તારીખ: 12-11-2026 (માત્ર એક જ દિવસ)
🔹 જોબ પોસ્ટ: HELPER
🔹 વિભાગો: ✅ Assembly Department ✅ Production Department (PRD) ✅ Quality Checker
🎓 Fresher અને Experienced બંને ઉમેદવારો માટે તક!
💰 પગારની વિગત: • Fresher: ₹18,000 થી ₹20,000 (અંદાજે) • Experienced: ઇન્ટરવ્યૂના આધારે પગાર નક્કી થશે.
⏰ ડ્યુટી સમય: સવારે 7:00 થી સાંજે 7:00 વાગ્યા સુધી.
🎁 કંપનીની સુવિધાઓ: ✅ ફ્રી કેન્ટીન ✅ ચા અને નાસ્તો ✅ જમવાની સુવિધા ✅ PF + ESIC ✅ બોનસ
💯 નોકરી માટે કોઈ રજિસ્ટ્રેશન ફી નથી.
📲 વધુ માહિતી અને અરજી માટે સંપર્ક કરો: 📞 8141476180 📱 Call / WhatsApp

આ નોકરી શેર કરો

Facebook X

આવી જ બીજી નોકરીઓ