Pinky Motors Mehsana
નોકરીની વિગત
- પગાર
- જણાવેલ નથી
- અનુભવ
- 0-3
- જગ્યાઓ
- 1
- લાયકાત
- 10th પાસ, ITI
- પસંદગી
- પુરુષ ઉમેદવાર
- મૂક્યાની તારીખ
અરજી કેવી રીતે કરવી
નીચેની વિગતથી નોકરી આપનારનો સીધો સંપર્ક કરો.
સંપર્ક વ્યક્તિ: Workshop number
નોકરી વિશે
• CNG કિટના વાયરિંગ અને ઇન્સ્ટોલેશન.(સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે)
* કારના ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમનું નિદાન અને રિપેરિંગ કરવું.
* કારની વાયરિંગ, ફ્યુઝ, રિલે, સેન્સર અને કનેક્ટરનું કામ કરવું.
* CNG કિટનું વાયરિંગ, ECU, ઇન્જેક્ટર અને સેન્સરનું કનેક્શન કરવું.
* મલ્ટિમીટર અને સ્કેનર દ્વારા ફોલ્ટ શોધવા અને દૂર કરવા.
જરૂરિયાતો
લાયકાત: ઓટોમોબાઇલ ઇલેક્ટ્રિકલ કામનો થોડો અનુભવ અને CNG વાયરિંગનું જ્ઞાન આપવા માં આવશે.