SHIVABABA FILTERED OIL (SATWIK COLD PRESSED OIL)

manufacturer

પરિચય

શિવબાબા ફિલ્ટર્ડ ઓઇલ, વિસનગર .
અમને ગર્વ છે કે અમે ગુજરાત ના સૌ પ્રથમ લાઈવ કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ મેનુફેકચર્સ છીએ. અમારી SATWIK COLD PRESSED OIL બ્રાન્ડ માં તમને શુદ્ધતા, પરંપરા અને આરોગ્ય નો અનોખો સંગમ જોવા મળશે.
સાત્વિક કોલ્ડ પ્રેસ્ડ ઓઇલ ના સાત્વિક પરિવાર માટે - સીંગતેલ, તલ નું તેલ, પીળા સરસવ નું તેલ, નેચરલ કોપરેલ, અળસી નું તેલ જેવા અન્ય 100% નેચરલ અને શુદ્ધ તથા લાઈવ તેલ મળશે.

ફોટા

રિવ્યુ અને રેટિંગ

હજુ સુધી કોઈ રિવ્યુ નથી. એપમાં સૌથી પહેલો રિવ્યુ આપો.

એપમાં રિવ્યુ લખો

સમાન વ્યવસાયો